Ashadeep VidhyalayaMangaldeep VidhyalayaSanskardeep Vidhyasankul Ashadeep Science & Commerce BhavanAshadeep Vidhyalaya
Aakar Club SimadaChikuwadiMota Varachha Aakar club Simada Dharmraj Park Simada

Welcome to Deep Sankul

|| Ashadeep Vidhyalay ||  Mangaldeep Vidhyalay ||  Sanskardeep Vidhyasankul   || Ashadeep Science & Commerce Bhavan  ||  Ashadeep Vidhyalay-2 ||

Latest

News

Today's

Thought

Good Thought

સંબંધો સાચવવા માટે સોનાના વરખની નહીં

પણ હદયના હરખની જરૂર છે.


તમે નહીં ખર્ચેલા રૂપિયાના

તમે ચોકીદાર માત્ર છો, માલિક નહીં.


વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ પાછા આવતા નથી

પણ સમય દરેકનો આવે છે.


'નસીબ' એક એવી વસ્તુ છે કે

જેને ચમકાવતાં રહેવું પડે છે,

નહિતર 'નસીબ'ને પણ કાટ લાગી જાય છે


 જો મિત્રતા તમારી નબળાઈ હોય તો

તમે વિશ્વના સૌથી મજબુત વ્યક્તિ છો.


 હંમેશા પુરતો પ્રયાસ કરો,

 ત્યારે પણ જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ના હોય
  

 જિંદગીમાં જતું કરનારો બધુ જ જીતી જાય છે.


જે સમયસર ચાલવા માંડે છે તેને દોડવાની જરૂર નથી રહેતી


બુધ્ધિમાન વ્યક્તિ ને કોઈ પણ શત્રુ હોતો નથી.

પોતાની નબળાઇને કયારેય જાહેર ન કરશો.


જે શબ્દો બોલવાથી દૂરી વધે તેવા શબ્દોને

 ગળેથી ઉતારી દેવા જોઈએ.

નમવું પણ એવા લોકોને

 કે જેના દિલમાં કોઈને

 નમાવવાની જીદ ના હોય

સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે,

 સંપત્તિથી નહિ.


પરિશ્રમથી જ સફળતા મળે છે,

 વિચારથી નહિ.













 


  

Sign in Gmail Gmail sign up Control Mail Gmail Gmail login Gmail Account schnelle rezepte gmx login